
Serving the Citizens of Umargam
Umargam Nagarpalika — your one-stop platform for municipal services, public notices, official forms, and civic information.
NewBPL List & Proactive Disclosure are available · Swachhata Chatbot (76228 80000) Active
શહેર આપણું છે, તો સ્વચ્છતાની જવાબદારી પણ આપણી છે
હવે સફાઈ આપણા સહુની નૈતિક જવાબદારી છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય પણ ગંદકી જોવા મળે તો તાત્કાલિક ફોટો અને લોકેશન મોકલી વોટ્સએપ પર ફરિયાદ નોંધાવો.

સંપર્ક માટે WhatsApp: 76228 80000
મારો કચરો, મારી જવાબદારી
સત્તાવાર સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત જનજાગૃતિ પોસ્ટર
વોટ્સએપ પર 'Hi' મેસેજ કરી ફરિયાદ નોંધાવો
તમારા વિસ્તારમાં કચરો, ગંદકી કે કચરાપેટી ભરેલી જણાય તો ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત તમારા મોબાઈલથી સીધા વોટ્સએપ ચેટબોટ સાથે જોડાઈ ફરિયાદ કરી શકો છો.
ફરિયાદ કરવાની સરળ ૪-પગલાં પ્રક્રિયા (Easy 4-Step Process)
ફોટો મોકલો
Capture & Send Photoનગરપાલિકા વિસ્તારમાં જ્યાં ગંદકી હોય તે સ્થળનો ફોટો લો.
લોકેશન શેર કરો
Share Locationવોટ્સએપ ચેટબોટ પર તે સ્થળનું કરન્ટ જીપીએસ લોકેશન મોકલો.
ફરિયાદ નોંધાવો
Register Complaintતમારી ફરિયાદ સીધી સિસ્ટમમાં તાત્કાલિક નોંધાઈ જશે.
સ્વચ્છતા નિશ્ચિત
Action & Resolutionસફાઈ મિત્રો દ્વારા તાત્કાલિક સફાઈ કાર્યવાહી શરૂ થશે.
“મારો કચરો, મારી જવાબદારી”
સ્વચ્છ ઉમરગામ, સુંદર ઉમરગામ — નગરપાલિકા સાથે સહયોગ આપો.
Citizen Services
Quick access to essential municipal services and online payments.
Property Tax
Pay your property taxes online quickly and securely.
Birth & Death Certificates
Apply for or download birth and death certificates.
Water Connection
New connection requests and water bill payments.
Trade License
Apply for or renew your business trade licenses.
Grievance Redressal
Lodge civic complaints directly via WhatsApp Chatbot.
Sanitation Services
Report garbage & waste issues via Swachhata Bot (76228 80000).
Building Plans
Submit and track building plan approval requests.
Street Lighting
Report streetlight outages and request new installations.
Latest Notices
Gazette Notification: Publication of Draft Second Revised Development Plan (RDP) for Umargam ADA
Public Notice: Proposed Land Use (PLU) Map & Draft Second RDP Available for Public Inspection
BPL LIST for Umargam Nagarpalika is now available for download
Quick Downloads
AllMunicipal Helpline
02602560130
Mon–Sat, 10 AM – 6 PM for municipal services & queries.
76228 80000
ગંદકીનો ફોટો અને લોકેશન મોકલી તુરંત ફરિયાદ કરો.
Municipal Departments
Connect with the right department for your need.
About Our City
Umargam (also known as Umbergaon) is a coastal industrial town in Valsad district, Gujarat, bordering Maharashtra. Home to the GIDC Industrial Estate with 1,200+ industries, India's first nanotechnology manufacturing plant, beautiful beaches, and a literacy rate of 85.88% — well above the state average.
